ભારતીય રાજ્ય વ્યવસ્થા,બંધારણ,
સામાજિક ન્યાય, અને આંતરરાષ્ટ્રીય સબંધો
નમસ્કાર જી.પી.એસ.સી. પી.આઈ. પરીક્ષા માં જનરલ સ્ટડીઝ માં ભારતીય રાજ્ય વ્યવસ્થા,બંધારણ,
સામાજિક ન્યાય, અને આંતરરાષ્ટ્રીય સબંધો માંથી પ્રશ્નો પુછાય છે. આ સેક્શન માં આપને ભારતીય રાજ્ય વ્યવસ્થા,બંધારણ,
સામાજિક ન્યાય, અને આંતરરાષ્ટ્રીય સબંધો માંથી પુછાતા પ્રશ્નોનું સચોટ માર્ગદર્શન અને તેનું સંપૂર્ણ સ્ટડી મટેરિયલસ મળી રહેશે. અમે આશા રાખીએ તમે આ પરીક્ષામાં સારા ગુણે પાસ થઇ તમારું નામ રોશન કરો. આ એપ્લીકેશન તમારા મિત્રોને જરૂર શેર કરો.
Sunday, 30 July 2017
ભારતીય બંધારણ ને લગતા ૨૦૦ થી વધુ અગત્યના પ્રશ્નો
મિત્રો અમે અહી આપના માટે અહી ભારતીય બંધારણ ને લગતા ૨૦૦ થી વધુ અગત્યના પ્રશ્નો મૂકી રહ્યા છીએ જે આપને ખુબ જ ઉપયોગી થશે
No comments:
Post a Comment